Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 30 જુલાઇ: નજીકના સબંધીઓ સાથે વ્યવહારમાં સંભાળવું, ઉગ્ર દલીલો કરવી નહીં

Aaj nu Rashifal: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ અને રોમાંસના મામલે નિકટતા પણ વધશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 30 જુલાઇ: નજીકના સબંધીઓ સાથે વ્યવહારમાં સંભાળવું, ઉગ્ર દલીલો કરવી નહીં
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:01 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: બાળકોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોજનાઓ બનાવી શકશો અને રોકાણ સંબંધિત કામ પણ પૂર્ણ થશે. ઘરે નવી ચીજ વસ્તુઓ અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી શકશો. સમય અનુકૂળ છે. તમને પોતાને સાબિત કરવાની તક મળશે.

નાની-નાની વાતોને લઈને કોઈ સબંધી સાથે દલીલ થઈ શકે છે. તેથી તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ રાખો. વ્યસ્તતાને કારણે, તમે પારિવારિક જવાબદારીઓ માટે સમય ફાળવી શકશો નહીં. જોકે, પરિવારના સભ્યોની મદદથી પરિવારનું વાતાવરણ સારું રહેશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કાર્યસ્થળની પરિસ્થિતિઓ થોડીક પ્રતિકૂળ રહેશે. અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતી વખતે થોડી સાવચેત રહો, કારણ કે કોઈ તમારી લાગણીનો ગેરકાયદેસર લાભ લઈ શકે છે. નોકરિયાત લોકોએ તેમના બોસ અને સિનિયરઅધિકારીઓ સાથે કોઈ ચર્ચામાં ન ઊતરવું જોઈએ.

લવ ફોકસ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ અને રોમાંસના મામલે નિકટતા પણ વધશે.

સાવચેતીઓ- તમારા આહાર અને રૂટિનને વ્યવસ્થિત રાખો. વર્તમાન હવામાનને કારણે તમારી તબિયતની સંભાળ રાખવી જરૂરી છે.

લકી રંગ – પીળો લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
g clip-path="url(#clip0_868_265)">