AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 1 ઓગષ્ટ: રાજકીય સંપર્કોથી કેટલાક કામ પાર પડશે, વિદ્યાર્થીઓ માટે છે અનુકૂળ સમય

Aaj nu Rashifal: પરિવારમાં યોગ્ય વાતાવરણ રહેશે. પરિવાર સાથે હસતાં ખેલતા સમય પસાર થશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 1 ઓગષ્ટ: રાજકીય સંપર્કોથી કેટલાક કામ પાર પડશે, વિદ્યાર્થીઓ માટે છે અનુકૂળ સમય
Horoscope Today Aquarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:49 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: કેટલાક રાજકીય સંપર્કો દ્વારા તમે તમારું કામ કઢાવી શકો છો. તમારી સુજ-બૂજથી વ્યવસ્થિત રૂટિન બનાવી શકો. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ તરફ ઝુકાવ રહેશે.

અન્યોની લાલચ રાખવાને બદલે પોતાની મહેનતથી આગળ વધવું સારું રહેશે. તેથી બિનજરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરવું અને પોતાને વ્યસ્ત રાખવું વધુ સારું છે. આત્મચિંતન માટે એકાંતમાં સમય વિતાવો.

ધંધામાં થોડી તક મળશે. થોડી મુશ્કેલીઓ જણાઈ રહી છે, તેમ છતાં સફળતા મેળવવામાં સફળ થશો. નેતૃત્વમાં થોડો અભાવ હોઈ શકે છે. પરંતુ તમારી વ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર થશે નહીં.

લવ ફોકસ- પરિવારમાં યોગ્ય વાતાવરણ રહેશે. પરિવાર સાથે હસતાં ખેલતા સમય પસાર થશે.

સાવચેતીઓ- પોઝિટિવ રહેવા માટે, યોગ અને ધ્યાન પર પણ ધ્યાન આપો અને વ્યસ્ત રહો.

લકી રંગ – પીળો લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 5

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">