Ganesh ji aarti : જયદેવ…જયદેવ જય મંગલમૂર્તિ, ગાઓ ગણેશજીની આરતી
Ganesh ji aarti gujarati Lyrics : ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવશે. અનંત ચતુર્દશી સુધી ઘરોમાં ગણપતિ બિરાજશે. ગણપતિની સ્થાપના 5, 7 કે 11 દિવસ જેવા વિવિધ દિવસો માટે કરવામાં આવે છે. આ પછી અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
Ganesh ji aarti gujarati Lyrics : ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવશે. અનંત ચતુર્દશી સુધી ઘરોમાં ગણપતિ બિરાજશે. ગણપતિની સ્થાપના 5, 7, 11 દિવસ જેવા વિવિધ દિવસો માટે કરવામાં આવે છે. આ પછી અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. જો તમે પણ ઘરમાં ગણપતિની સ્થાપના કરી રહ્યા છો તો સ્થાપન અને પૂર્ણ પૂજા પછી ગણપતિની આરતી કરો. ગણપતિની આરતી વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.
ગણપતિજીની આરતી…
સુખકર્તા દુખ:હર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંગર ઉટી શેંદુરાચી
કંઠી ઝલકે માલ મુક્તા ફલાંચી
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુમકુમ કેશરા
હીરે જડિત મુકુટ શોભતો બરા
રણઝણતી નૂપુરે ચરણી ધાગરિયા
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
લમ્બોદર પીતામ્બર ફણિવર બંધના
સરલ સોંડ વક્ર તુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુર વર વંદના
જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ
દર્શન માત્રે મન કામના પૂર્તિ, જયદેવ જયદેવ
સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,
દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ… જયદેવ જયદેવ
ભાવભગત સે કોઈ શરણાગત આવે,
સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે…
જય દેવ જય દેવ… જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા, ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
જય દેવ જય દેવ ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ
ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં
કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…