AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GaneshJi ni Aarti : ગણેશજીની આરતી, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

Ganesh Ji ni Aarti Lyrics in Gujarati : તમારા ઘરમાં દરરોજ ગણેશજીની આરતી, જય ગણેશ જય ગણેશ દેવનું ગાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની આરતી ગાવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં માત્ર શુભ રહે છે. ગણેશજીના આશીર્વાદ રહે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

GaneshJi ni Aarti : ગણેશજીની આરતી, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
Ganesh Ji ni Aarti Lyrics in Gujarati
| Updated on: Aug 25, 2025 | 1:18 PM
Share

Jai Ganesh Jai Ganesh Jai Ganesh Deva Aarti | શ્રી ગણેશજીની આરતી

ભગવાન ગણેશની આરતી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ બાધાઓ દૂર થાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય પણ કહેવામાં આવે છે. કારણ કે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા અને આરતી કરવાથી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.

ભાદરવા સુદ ચોથના દિવસે આવતા ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશજીની આરતી…

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા (2)

એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી

માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી

પાન ચઢે, ફૂલ ચઢે ઔર ચઢે મેવા લડ્ડુઅન્ન કા ભોગ લગે, સંત કરે સેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા

બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા

સુર શામ શરણ આયે સફલ કીજે સેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી

કામના કો પૂરા કરો જગ બલિહારી કામના કો પૂરા કરો જગ બલિહારી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">