Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravan Family Tree : શું તમે જાણો છો લંકાપતિ રાવણના પરિવારમાં કોણ કોણ હતુ, 3 પત્નીઓ અને 7 પુત્રો સાવકો ભાઈ હતો ધનનો રાજા

અસત્ય પર સત્યની જીતના પર્વ દશેરાની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના નવ દિવસ પૂરા થયા પછી દશમની તિથિના રોજ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે લંકાધિપતિ દશાનનનો વધ કર્યો અને માતા સીતાને બચાવી હતી. તો ચાલો આજે રાવણ (Ravan Family Tree )ના પરિવાર વિશે જાણીએ.

Ravan Family Tree : શું તમે જાણો છો લંકાપતિ રાવણના પરિવારમાં કોણ કોણ હતુ, 3 પત્નીઓ અને 7 પુત્રો સાવકો ભાઈ હતો ધનનો રાજા
Dussehra 2023 Ravana family tree
Follow Us:
| Updated on: Oct 11, 2024 | 12:10 PM

અસત્ય પર સત્યની જીતનો પર્વ વિજયા દશમી એટલે કે, દશેરાનો દિવસ આજે ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ પુરા થયા બાદ દશમની તિથીને મર્યાદા પુરુષોતમ ભગવાન રામે લંકાધિપતિ દશાનનો વધ કરી સીતા માતાને બચાવ્યા હતા.આ દિવસે રાવણ (Ravan)ની સાથે તેના ભાઈ કુંભકરણ અને વેટે મેધનાદના પણ પુતળાનું દહન કરવામાં આવે છે. રાવણ વિશે કહેવામાં આવે છે કે, તે જ્ઞાની હોવા છતાં કોઈ પણ ધર્મનું પાલન કરતો ન હતો. આ જ તેનો સૌથી મોટો અગુણ હતો.

જુઓ રાવણનું Family Tree

રાવણ વિશે તો સૌ કોઈને ખબર હશે પરંતુ શું તમે જાણો છો. રાવણને કેટલા લગ્ન કર્યા હતા પત્ની કેટલી હતી બાળકો કેટલા હતા. વાલ્મીકિ દ્વારા રચિત રામાયણમાં રાવણની એક જ પત્ની મંદોદરીનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ મંદોદરી સિવાય રાવણની 2 પત્નીઓ હતી ચાલો જાણીએ રાવણના પુરા પરિવાર વિશે.

રાવણે કરી હતી પત્નીની હત્યા

એવું કહેવામાં આવે છે કે, રાવણને ત્રણ પત્નીઓ હતી. પહેલી પત્નીનું નામ મંદોદરી હતુ. મંદોદરી રાક્ષસરાજ માયાસુરની પુત્રી હતી. ઈન્દ્રજીત, મેધનાદ, મહોદર, પ્રહસ્ત, વિરુપાક્ષ ભીકમ વીર મંદોદરીનું સંતાન હતુ. રાવણની બીજી પત્નીનું નામ ધન્યમાલિની હતું ધન્યમાલિનીએ 2 પુત્રો અતિક્યા અને ત્રિશિરારને જન્મ આપ્યો હતો. ત્રીજી પત્નીનું નામ અજ્ઞાત છે. ત્રીજી પત્ની વિશે કહેવામાં આવે છે કે, રાવણે તેની હત્યા કરી હતી. માન્યતાઓ અનુસાર ત્રીજી પત્નીના પ્રહસ્થા, નરાંતકા અને દેવતાકા નામના પુત્રો હતા.

પ્લાસ્ટિક સર્જરી પર રાધિકા મદાને ખુલાસો કર્યો
ઝહીર ખાનને કેટલું પેન્શન મળે છે?
Rash after eating Mango: કેરી ખાઈ લીધા પછી કેટલાક લોકોને ફોલ્લીઓ કેમ થાય છે?
રસોડામાં દરરોજ આ એક કામ કરો અને તમે હંમેશા ધનવાન રહેશો!
Plant in pot : ઉનાળામાં છોડની કાળજી આ 6 રીતે રાખો, બગીચો રહેશે લીલોછમ
Curd: ઉનાળામાં દહીંમાં પાણી ઉમેરીને ખાવું કે ઘાટું જ ખાવું સારું?

રાવણના માતા-પિતા કોઈ હતા

માન્યતાઓ અનુસાર રાવણ ઋષિ વિશ્વશ્રવા અને કૈકસીનું સંતાન હતુ. કૈકસી ઋષિ વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. ઋષિ વિશ્વશ્રવાની પહેલી પત્ની ઝલાવિડા હતુ. જેનાથી રાવણથી પહેલા કુબેરનો જન્મ થયો હતો.

Ravan Family Tree

Ravan Family Tree

રાવણના દાદા દાદી

રાવણના દાદા મહર્ષિ પુલસ્ત્ય હતા, જેઓ બ્રહ્માના પુત્ર હતા અને તેમની દાદીનું નામ હવિરભુવા હતું.

રાવણના નાના-નાની

રાવણના દાદાનું નામ સુમાલી અને દાદીનું નામ તાડકા હતું.

રાવણના 8 ભાઈ-બહેન હતા

રાવણના સગા ભાઈ-બહેન, વિભીષણ, કુંભકરણ, અહિરાવણ, ખર,દૂષણ અને 2 બહેનો સૂર્પનખા અને કુભ્ભિની હતી. રાવણનો સાવકો ભાઈ – કુબેર (જે રાવણથી મોટા હતા)

રાવણને 7 પુત્રો હતા

પ્રચલિત કથાઓ અનુસાર રાવણના 7 પુત્રો હતા જેમાંથી પહેલી પત્નીથી મેઘનાદ (ઇન્દ્રજીત) અને અક્ષય બીજી પત્નીથી ત્રિશિરા અને અતિકાય, ત્રીજી પત્નીથી એક પુત્ર પ્રહસ્થા હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">