ભારતમાં આ સ્થળોએ દશેરાના દિવસે મનાવવામાં આવે છે શોક!

23 Oct 2023

Pic credit - Freepik

નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.

દુર્ગા પૂજા

દશેરાને વિજયાદશમીનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારને સત્યની જીતનું પ્રતીક પણ માનવામાં આવે છે

વિજયાદશમી

આ દિવસે મર્યાદા પુરુષોત્તમ રામે લંકાના રાજા રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

રાવણનો વધ

દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેધનાદના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ શોક મનાવવામાં આવે છે

રાવણનું દહન

-મધ્યપ્રદેશનું મંદસૌર રાવણનું સાસરી ઘર માનવામાં આવે છે. અહીંના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે અને તેના પૂતળાનું દહન કરતા નથી.

મંદસૌર

એવું માનવામાં આવે છે કે રાવણનો જન્મ નોઈડાના બિસરખ ગામમાં થયો હતો. અહીં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી.

બિસરખ

હિમાચલના કાંગડામાં લોકો રાવણનું સન્માન કરે છે. અહીં રાવણે કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવ પાસેથી આશીર્વાદ મેળવ્યા.

કાંગડા

રાજસ્થાનમાં આવેલું આ સ્થાન મંદોદરીના પિતાની રાજધાની હતી. અહીં જ રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા.

મંડોર

Ahmedabad : HBK શાળા દ્વારા બ્રધર્સ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન