AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો જૂના અનુભવોમાંથી શીખીને આગળ વધશે અને સફળતા મેળવશે?

આજના દિવસે કેટલીક રાશિના જાતકોના કામની પ્રશંસા થશે, જ્યારે કેટલીક રાશિના જાતકો જૂના અનુભવોમાંથી શીખીને આગળ વધશે અને સફળતા મેળવશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

12 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો જૂના અનુભવોમાંથી શીખીને આગળ વધશે અને સફળતા મેળવશે?
| Updated on: Aug 12, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આજે તમારો દિવસ ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાથી ભરેલો રહેશે. નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી યોગ્ય સાથ-સહકાર મળશે, જેનાથી અટકેલા કાર્યો સમયસર પૂરા થશે.

વૃષભ રાશિ:-

આજે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે પરંતુ અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી.

મિથુન રાશિ:-

આજે કોઈ અટકેલું કામ પૂરું થવાથી રાહત મળશે પણ માનસિક મૂંઝવણ ચાલુ રહેશે. ઓનલાઈન શોપિંગ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ અચાનક પૈસા વપરાઈ જશે, જેના પછી અફસોસ થઈ શકે છે.

કર્ક રાશિ:-

આજે લાગણીઓમાં વહીને કે ભાવુક થઈને કોઈ પણ વચન કે નિર્ણય ન લેવો, નહિતર કોઈ તમારો ગેરફાયદો ઉઠાવી શકે છે. નોકરીમાં બોસ કે સિનિયર સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી ધ્યાનથી કરવી.

સિંહ રાશિ:-

આજે તમારો મૂડ વારંવાર બદલાઈ શકે છે, જેનાથી આસપાસના લોકો થોડા પરેશાન થશે. બિઝનેસમાં આજે ધાર્યા પ્રમાણે મોટો ફાયદો નહીં થાય પરંતુ કોઈ મોટું નુકસાન પણ નહીં થાય.

કન્યા રાશિ:-

આજે દિવસ થોડો પડકારજનક રહી શકે છે અને મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું લાગશે. ઓફિસમાં કામનો બોજ વધવાથી સાંજ સુધીમાં ભારે થાક અનુભવાશે.

તુલા રાશિ:-

આજે દિવસની શરૂઆતમાં મન થોડું અશાંત રહી શકે છે પણ સાંજ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં ચાલતા રાજકારણથી દૂર રહેવું જ તમારા હિતમાં છે.

વૃશ્ચિક રાશિ:-

વેપારમાં નાનો-મોટો નફો થઈ શકે છે પણ અતિશય વધારે સાહસ ન કરવું. પરિવાર સાથે કોઈ ગંભીર કે આર્થિક વિષય પર ચર્ચા થશે.

ધન રાશિ:-

દિવસની શરૂઆતમાં તમે જે પ્લાનિંગ કર્યું હશે, તે પ્રમાણે કામ નહીં થાય તો થોડી ચિંતા અનુભવાશે. પૈસાની આવક સામાન્ય રહેશે પણ સામે ઘરગથ્થુ વસ્તુઓ પાછળ ખર્ચ પણ તૈયાર જ હશે.

મકર રાશિ:-

જૂના અનુભવોમાંથી શીખીને આગળ વધશે અને સફળતા મેળવશે. ઓફિસમાં તમારી જવાબદારીઓ ઉત્સાહપૂર્વક પૂરી કરી શકશો.

કુંભ રાશિ:-

આજે તમારી કાર્યશક્તિ અને નવી રીતે વિચારવાની ક્ષમતામાં વધારો થશે. દોસ્તો અને નજીકના લોકો સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન તેમજ હળવું રહેશે.

મીન રાશિ:-

આજે સકારાત્મક વિચારસરણી સાથે કામની શરૂઆત કરવાથી તમને તમામ ક્ષેત્રોમાં ઈચ્છિત સફળતા મળશે. કામકાજમાં તમારા દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોનું ફળ મળવાનું શરૂ થઈ જશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">