AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : આ મૂળાંકના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, જાણો તમારો નંબર આમાં છે કે નહીં !

અંકશાસ્ત્ર પ્રાચીન માન્યતા અને અભ્યાસ પદ્ધતિ છે. વ્યક્તિના જન્મ તારીખના આધારે તેના સ્વભાવનું વિશ્લેષણ કરી શકાય છે. અંકશાસ્ત્રના આધારે વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. જન્મતારીખના આંકડાઓને ઉમેરીને એક મૂળાંક કાઢવામાં આવે છે.

Numerology : આ મૂળાંકના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, જાણો તમારો નંબર આમાં છે કે નહીં !
NumerologyImage Credit source: Whisk
| Updated on: May 25, 2026 | 2:31 PM
Share

કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. આ સંખ્યા સૂર્ય દ્વારા શાસિત હોય છે. સૂર્યને ઉર્જા, આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે. આવા લોકોમાં ઉચ્ચ આત્મસન્માન હોય છે અને તેઓ કોઈની વાત સહન કરી શકતા નથી. તેઓ ક્રોધી હોઈ શકે છે અને નાની નાની બાબતો પર ભડકી શકે છે. જો કે, આ લોકો ખૂબ જ મહેનતુ અને મહત્વાકાંક્ષી પણ હોય છે.

મૂળાંક 3

3, 12, 21 અથવા તો 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. તેમનો સ્વામી બુધ ગ્રહ હોય છે. આ લોકો સ્વભાવે દયાળુ અને હિંમતવાન હોય છે. પરંતુ અન્યાય કે અપમાન સહન કરી શકતા નથી. તેઓ નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ શકે છે. મૂળાંક 3 અંક ધરાવતા લોકો સૌથી ઝડપથી ગુસ્સે થાય છે. જોકે તેમનો ગુસ્સો લાંબો સમય ટકતો નથી. પરંતુ ગુસ્સાના સમય દરમિયાન તેઓ પોતાને નિયંત્રિત કરી શકતા નથી.

મૂળાંક 4

4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આ અંક રાહુ દ્વારા શાસિત હોય છે. રાહુના પ્રભાવને કારણે 4 મૂળાંક ધરાવતા લોકોનો સ્વભાવ હઠીલો અને ઝડપી ગુસ્સો ધરાવતો હોય છે. તેઓ અન્ય લોકોના મંતવ્યો સરળતાથી સ્વીકારતા નથી. જેના કારણે તેમને સંઘર્ષ કરવો પડી શકે છે. જો કે તેમની તર્ક શક્તિ ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ બીજાઓને મદદ કરવામાં અચકાતા નથી. જો તેઓ પોતાના ક્રોધને નિયંત્રિત કરે છે તો તેઓ ખૂબ સફળ થઈ શકે છે.

મૂળાંક 9

9, 18 કે 27 તારીખે જન્મેલા લોકોનો અંક 9 હોય છે. આ અંક મંગળ દ્વારા શાસિત હોય છે. જે શક્તિ, ઉર્જા અને નિર્ભયતાનું પ્રતીક છે. મંગળના પ્રભાવ હેઠળ આ લોકો ઝડપી સ્વભાવના હોય છે અને ઉગ્ર સ્વભાવના હોય છે. તેઓ નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થઈ શકે છે. જોકે તેમના ઇરાદા સ્પષ્ટ હોય છે. 9 અંક વાળા લોકો ખૂબ જ હિંમતવાન હોય છે અને કોઈપણ પડકારનો હિંમતથી સામનો કરે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Numerology 8 : શનિદેવનો ખાસ આશીર્વાદ હોય છે 8 મૂળાંકના લોકો પર!

Follow Us
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">