હવે ATM માંથી DEBIT CARD વગર પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે

આ માટે તમારા ફોનમાં ICICI બેંકની iMobile એપ હોવી જરૂરી છે. આ એપ દ્વારા તમે દેશમાં 15 હજારથી વધુ ICICI બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકો છો.

હવે ATM માંથી DEBIT CARD વગર પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે
CMS Info System IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:29 PM

જો તમે ICICI બેંકના ગ્રાહક છો અને તમને રોકડ ઉપાડ માટે ATM કાર્ડ સાથે રાખવાનું મુશ્કેલ લાગે છે અથવા તમારું ATM કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.હવે ICICI બેંક તેના ગ્રાહકોને ATM અથવા DEBIT CARD વિના પણ રોકડ ઉપાડવાની મંજૂરી આપે છે. બેંકે આ સુવિધાને કાર્ડલેસ કેશ વિડ્રોઅલ(Cardless Cash Withdrawal) નામ આપ્યું છે.

આ માટે તમારા ફોનમાં ICICI બેંકની iMobile એપ હોવી જરૂરી છે. આ એપ દ્વારા તમે દેશમાં 15 હજારથી વધુ ICICI બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. કાર્ડલેસ રોકડ ઉપાડ દ્વારા તમે એક જ વ્યવહારમાં 20,000 રૂપિયા સુધી અને ICICI ATMમાંથી એક દિવસમાં મહત્તમ 20,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.

iMobile Appમાં સુવિધા ક્યાં ઉપલબ્ધ થશે? iMobile Appમાં તમારે Services પર ક્લિક કરવાનું રહેશે, હવે કાર્ડલેસ કેશ ઉપાડ (Cardless Cash Withdrawal)વિકલ્પ પર ક્લિક કરો. આ પછી At ICICI ATM પસંદ કરો. હવે રકમ અને 4 અંકનો ટેમ્પરરી પિન દાખલ કરો. આ પછી તમને SMS દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો કોડ મળશે. આ કોડ 6 કલાક માટે માન્ય છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ICICI બેંકના ATM પર આ સ્ટેપ્સ અનુસરો હવે તમારે પહેલા ICICI બેંકના ATMમાં જવું પડશે. જ્યાં તમારે ‘Cardless Cash Withdrawal પર ક્લિક કરીને આ માહિતી ભરવાની રહેશે.

  • Registered Mobile Number
  • Temporary 4-Digit Code
  • 6-Digit Code
  • Exact withdrawal amount

SBI એ ATM માંથી ઉપાડ માટે OTP ફરજીયાત બનાવ્યો SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહારનો નવો નિયમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTPના આધારે જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને પહેલા તેમના મોબાઈલ ફોન પર એક OTP મળશે જેના આધારે ATMમાંથી રોકડ ઉપાડી શકાય છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ATM ક્લોનિંગ અથવા અન્ય છેતરપિંડીઓ ટાળવામાં આવશે કારણ કે OTP વિના કોઈ રોકડ વ્યવહાર થશે નહીં. ATMમાં મોબાઈલ ફોન પર મળેલો OTP દાખલ કર્યા પછી જ પૈસા ઉપાડી શકાશે.

આ પણ વાંચો :  સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

આ પણ વાંચો :  તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">