Bank Holiday in June : જાણો જૂનમાં કેટલા દિવસ બેન્ક બંધ રહેશે, કરી લો બેન્કના કામનું પ્લાનિંગ

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે

Bank Holiday in June : જાણો જૂનમાં કેટલા દિવસ બેન્ક બંધ રહેશે, કરી લો બેન્કના કામનું પ્લાનિંગ
Bank Holidays August 2021
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 8:24 AM

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે જેથી તેમને શાખામાં જવું ન પડે.બીજી તરફ લોકડાઉન જેવા પ્રતિબંધો પણ છે.

કોરોનાકાળમાં મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા પુરી પાડી રહી છે આ સુવિધાઓછતાં કેટલાક મહત્વપૂર્ણ માટે બેંકમાં જવાની જરૂર ઉભી થઇ છે તો અમે આપને જણાવી દઈએ કે (Bank Holiday in June)બેંકો જૂનમાં 9 દિવસ માટે બંધ રહેશે. જોકે ગુજરાતમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય કોઈ તહેવારની રજા આવતી નથી. આ રજાઓની યાદી તપાસી તમે તમારા મહત્વપૂર્ણ કાર્યનું પ્લાનિંગ કરી શકો છો. તો ચાલો જાણીએ બેંકો જૂનમાં ક્યારે અને કેમ બંધ રહેશે!!!

રાજ્ય અનુસાર રજાઓ નક્કી કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા Bank Holidays List જારી કરવામાં આવે છે. આમાં રાજ્ય મુજબ બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. RBI દ્વારા જારી કરવામાં આવેલી રજાઓ મુજબ જૂન મહિનામાં બેંકો સાપ્તાહિક રજાઓ અને રજાઓ સહિત કુલ 9 દિવસ બંધ રહેશે. આ વખતે જૂન મહિનામાં કોઈ મોટો તહેવાર નથી તેથી સાપ્તાહિક રજા સિવાય ફક્ત 3 સ્થાનિક તહેવારો છે જે ગુજરાતમાં લાગુ પડતા નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કરો એક નજર Bank Holidays List ઉપર 6 જૂન – રવિવાર 12 જૂન – બીજો શનિવાર 13 જૂન – રવિવાર જૂન 15 – મિથુન સંક્રાંતિ અને રાજ ઉત્સવ (ઇઝવાલ-મિઝોરમ, ભુવનેશ્વરમાં બેંકો બંધ રહેશે) 20 જૂન – રવિવાર 25 જૂન – ગુરુ હરગોવિંદજીની જયંતિ (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે) 26 જૂન – બીજો શનિવાર 27 જૂન – રવિવાર 30 જૂન – રિમના (બેન્કો ફક્ત ઇઝવાલમાં બંધ રહેશે)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">