AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Renault Kiger કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Renault Kiger કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં Renault Kiger કાર ખરીદવાથી તમને રુપિયા 45 હજાર સુધીનો ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Renault Kiger કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી
Renault Kiger
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 10:25 PM
Share

Cheap Car Deal : તહેવારો નજીક આવે એટલે લોકો નવા વાહન (vehicle) કે અન્ય કોઈ વસ્તુ ખરીદવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે જો તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે તે કઈ જગ્યાએથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો, તે તમને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Mahindra XUV300 રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલી છે કિંમત

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને તમે Renault Kiger કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં Renault Kiger કાર ખરીદવાથી તમને રુપિયા 45 હજાર સુધીનો ફાયદો થશે.

Renault Kigerના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.17 હજારનો ફાયદો

જો તમે Renault Kiger કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Renault Kigerના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ 7.19 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ઈંદોરમાં આજ કારની પ્રાઇસ 7.36 લાખ રૂપિયા છે. તેથી જો તમે Renault Kigerનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.17 હજારનો ફાયદો થશે.

Renault Kigerના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ

Renault Kiger

Renault Kiger

Renault Kigerના બેઝ મોડલની મધ્યપ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ

Renault Kiger

Renault Kiger

Renault Kigerના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Renault Kigerના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ 12.48 લાખ રૂપિયા છે. તો મધ્યપ્રદેશના ઈંદોરમાં Renault Kigerના ટોપ મોડલની કિંમત 12.93 લાખ રૂપિયા છે. તેથી જો તમે Renault Kigerનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.45 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">