AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : Mahindra XUV300 રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલી છે કિંમત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Mahindra XUV300 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે.

Cheap Car Deal : Mahindra XUV300 રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલી છે કિંમત
Mahindra XUV300
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:14 PM
Share

Cheap Car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. કારની વધતી કિંમતોના કારણે મધ્યમ વર્ગ માટે સૌથી મોટો પ્રશ્ન બજેટનો ઉદ્ભવતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે Mahindra XUV300 ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Kia Sonet કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Mahindra XUV300 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી Mahindra XUV300 કાર ખરીદવાથી તમને રુપિયા 1.13 લાખ સુધીનો ફાયદો થશે.

Mahindra XUV300ના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.80 હજારનો ફાયદો

જો તમે Mahindra XUV300 કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra XUV300 (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 11.40 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના સિરોહીમાં આજ કારની પ્રાઇસ 12.20 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra XUV300નું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.80 હજારનો ફાયદો થશે.

Mahindra XUV300ના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ

Cheap Car Deal Mahindra XUV300 will be cheaper in Gujarat than Rajasthan know the price

Mahindra XUV300

Mahindra XUV300ના બેઝ મોડલની રાજસ્થાનના સિરોહીમાં ઓન રોડ પ્રાઇસ

Mahindra XUV300

Mahindra XUV300

Mahindra XUV300ના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Mahindra XUV300ના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 16.43 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના સિરોહીમાં Mahindra XUV300નું ટોપ મોડલ 17.56 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Mahindra XUV300નું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.1.13 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">