Cheap Bike Deal : TVS Ronin બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો
જો તમે TVS Ronin બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને TVS Ronin બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે TVS Ronin બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ. 8 હજાર સસ્તું મળશે.
Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike)એ જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. આજકાલ ટુ વ્હીલરનો વધુ ઉપયોગ થાય છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે TVS Ronin બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળશે.
આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Renault Kiger કાર ખરીદવા માંગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં મળશે સસ્તી
જો તમે TVS Ronin બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને TVS Ronin બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે TVS Ronin બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ. 8 હજાર સસ્તું મળશે.
TVS Ronin બાઈકની ગુજરાતના ભરૂચમાં ઓન રોડ પ્રાઇસ
TVS Ronin બાઈકની મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઓન રોડ પ્રાઇસ
TVS Ronin બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
જો તમે TVS Ronin બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં TVS Ronin (Single Tone)ની ઓન રોડ પ્રાઇસ રૂ.1.77 લાખ રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના ભરૂચમાં તમને રૂ.1.69 લાખમાં પડશે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 8 હજાર રૂપિયાનો ફાયદો થશે.
આ જ રીતે જો તમે TVS Roninના (Triple Tone) વેરિયન્ટને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 9 હાજર રૂપિયાનો ફાયદો થશે. કારણ કે ગુજરાતના ભરૂચમાં વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 1.90 લાખ છે, તો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં તેની કિંમત રૂ.1.99 લાખ છે. તેથી આ બાઈક ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.9 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો