AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Bike Deal : ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં સસ્તું મળી રહ્યું છે Hero HF Deluxe બાઈક, જાણો કેટલો થશે ફાયદો

જો તમે Hero HF Deluxe બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ. 7 હજાર સુધીનો ફાયદો થશે.

Cheap Bike Deal : ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં સસ્તું મળી રહ્યું છે Hero HF Deluxe બાઈક, જાણો કેટલો થશે ફાયદો
Hero HF Deluxe
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 9:53 PM
Share

Cheap Bike Deal : ભારતમાં રોજિંદા ઉપયોગ માટે બાઈક (Bike) તેમજ અન્ય ટુ વ્હીલરનો વધુ ઉપયોગ થાય છે. આજના સમયમાં ટુ વ્હીલર એ ખૂબ જ જરૂરીયાત બની ગઈ છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટની સમસ્યા આવી રહી છે, તો આજે અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Kia Sonet કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે Hero HF Deluxe બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Hero HF Deluxe બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero HF Deluxe બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.7 હજાર સસ્તું મળશે.

Hero HF Deluxe બાઈકની ગુજરાતના વલસાડમાં ઓન રોડ પ્રાઇસ

Hero HF Deluxe

Hero HF Deluxe

Hero HF Deluxe બાઈકની મહારાષ્ટ્રના પાલઘરમાં ઓન રોડ પ્રાઇસ

Hero HF Deluxe

Hero HF Deluxe

Hero HF Deluxe બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Hero HF Deluxe બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર ની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના પાલઘરમાં Hero HF Deluxe (Kick Start)ની ઓન રોડ પ્રાઇસ રૂ.77,095 છે. તો આ જ બાઈક ગુજરાતના વલસાડમાં તમને રૂ.69,980માં પડશે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 7,115 રૂપિયાનો ફાયદો થશે.

આ જ રીતે જો તમે Hero HF Deluxeના i3S (Self Start) વેરિયન્ટને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 6,855 રૂપિયાનો ફાયદો થશે. કારણ કે ગુજરાતના વલસાડમાં i3S વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 78,802 છે, તો મહારાષ્ટ્રના પાલઘરમાં તેની કિંમત રૂ.85,657 છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">