AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Bike Deal : Hero Splendor Plus બાઈક મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કિંમત

મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને પૈસાની સમસ્યા આવી રહી છે તો અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

Cheap Bike Deal : Hero Splendor Plus બાઈક મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કિંમત
Hero Splendor Plus
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:34 PM
Share

Cheap Bike Deal : આજના સમયમાં રોજિંદા વાહનવ્યવહાર માટે બાઈક (Bike) જરૂરી બની ગયું છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને પૈસાની સમસ્યા આવી રહી છે તો અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Honda Amaze કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ રાજ્યમાં છે સસ્તી

આજે અમે તમને જણાવીશું કે જો તમે Hero Splendor Plus બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં આ બાઈક સસ્તું મળી રહ્યું છે.

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Hero Splendor Plus બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero Splendor Plus બાઈકને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Hero Splendor Plus બાઈકની ગુજરાતના આણંદમાં ઓન રોડ પ્રાઇસ

Hero Splendor Plus

Hero Splendor Plus

Hero Splendor Plus બાઈકની મધ્યપ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ

Hero Splendor Plus

Hero Splendor Plus

Hero Splendor Plus બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Hero Splendor Plus બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના ઈંદોરમાં Hero Splendor Plusની ઓન રોડ પ્રાઇસ રૂ.89,107 છે. તો આ જ બાઈક ગુજરાતના આણંદમાં તમને રૂ.85,139માં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3,968 રૂપિયાનો ફાયદો થશે.

આ જ રીતે જો તમે Hero Splendor Plusના i3S વેરિયન્ટને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 4,194 રૂપિયાનો ફાયદો થશે. ગુજરાતના આણંદમાં i3S વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 86,207 છે, તો મધ્યપ્રદેશના ઈંદોરમાં તેની કિંમત રૂ.90,401 છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">