AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Ho Toh Aisi: 16 કરોડની આ સુપર લક્ઝરી કાર, તેના ફીચર્સ જોઈને તમે થઈ જશો હેરાન!, જુઓ Video

Car Ho Toh Aisi: મર્સિડીઝ (Mercedes maybach pullman v12) કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ કારની કિંમત કરોડોમાં છે અને તેમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. આ સુપર લક્ઝરી કારમાં ઘણી ખાસ સુવિધાઓ છે. આ કારને ખાસ કરીને દુનિયાભરના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, રોયલ ફેમિલી અને અન્ય VVIPને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

Car Ho Toh Aisi: 16 કરોડની આ સુપર લક્ઝરી કાર, તેના ફીચર્સ જોઈને તમે થઈ જશો હેરાન!, જુઓ Video
Mercedes maybach pullman v12 CarImage Credit source: You Tube
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:58 PM
Share

Car Ho Toh Aisi: કાર સામાન્ય માણસ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના માધ્યમ તરીકે ઓળખાય છે. એવી ઘણી કાર છે જેના ફીચર્સ જો તમે તેને જોશો તો તમને આશ્ચર્ય થશે. Mercedes Maybach Pullman V12 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કારના ફીચર્સની વાત કરીએ તો તેમાં 24 સ્પીકર, 3 ટીવી અને એક ફ્રિજ છે.

આ સુપર લક્ઝરી કારમાં ઘણી ખાસ સુવિધાઓ છે. આ કારને ખાસ કરીને દુનિયાભરના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, રોયલ ફેમિલી અને અન્ય VVIPને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સુપરકાર બ્લોન્ડીના પેજ પર Mercedesની maybach pullman v12 કારનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

(Video Credit: Supercar Blondie You Tube)

આ કાર વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી બનેલી તમામ કારમાંથી તેમાં સૌથી લક્ઝુરિયસ ફીચર્સ છે. આમાં સીટો પણ આપમેળે બદલી શકાય છે. આ કારને જોયા બાદ ઘણા યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Cheap Car Deal : Maruti Wagon R કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">