AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentine’s Day પર લીધા અનોખા શપથ, કહ્યું ‘નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO

આજકાલ વેલેન્ટાઈન ડેની વ્યાખ્યા જાણે કે ગિફ્ટ આપવી, બહાર ડિનર પર કે પાર્ટીમાં જવું ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આ દિવસ ખાસ યુવાનો માટે ખાસ માનવામાં આવે છે. પરંતુ સુરતના વિદ્યાર્થીઓએ આ દિવસની કંઈક એવી ઉજવણી કરી કે લાગે કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કોઈ પણ કરી શકે છે. જુઓ VIDEO: આ ખાસ દિવસને ઉજવવા […]

સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentine's Day પર લીધા અનોખા શપથ, કહ્યું 'નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 5:36 AM

આજકાલ વેલેન્ટાઈન ડેની વ્યાખ્યા જાણે કે ગિફ્ટ આપવી, બહાર ડિનર પર કે પાર્ટીમાં જવું ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આ દિવસ ખાસ યુવાનો માટે ખાસ માનવામાં આવે છે.

પરંતુ સુરતના વિદ્યાર્થીઓએ આ દિવસની કંઈક એવી ઉજવણી કરી કે લાગે કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કોઈ પણ કરી શકે છે.

જુઓ VIDEO:

આ ખાસ દિવસને ઉજવવા પ્રેમી હોવું જરૂરી નથી. વેલેન્ટાઈન તરીકે તમે તમારા માતા-પિતા, ભાઈ-બહેન, દીકરા-દીકરી કે મિત્ર કોઈને પણ તમારી લાગણીઓ કહી શકો છો. પણ સુરતના આશરે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ તો વેલેન્ટાઈન ડેની કંઈક અલગ જ રીતે ઉજવણી કરી નાખી.

વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ
રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
રાહુલ ગાંધીના પરિવાર વિશે જાણો
જાંબુના ઠળિયા પણ છે હેલ્થ માટે ફાયદાકારક, જાણો કોણે આ ખાવા જોઈએ

જુઓ VIDEO:

સુરતમાં વેલેન્ટાઈન ડે પર અનોખો કાર્યક્રમ..15 શાળાના 10 હજાર વિદ્યાર્થીઓએ માતાપિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન નહિ કરવાના લીધા શપથ..!!Parul Sagar Mahadik #Surat #Gujarat #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, १३ फेब्रुवारी, २०१९

સુરતની 15 શાળાના 10 હજાર વિદ્યાર્થીઓએ આ વેલેન્ટાઈન ડેના રોજ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા. હા, જાણીને અટપટું લાગે. પરંતુ આ વિદ્યાર્થીઓએ આ પ્રકારની શપથ પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા લીધા છે. પોતાના માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ આ વિદ્યાર્થીઓએ લીધા.

[yop_poll id=1399]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">