કાનની બુટ્ટી આઉટ ઓફ સ્ટાઈલ નથી થઈ હજુ, કોઈપણ આઉટફિટ પર એવરગ્રીન છે સ્ટોન સ્ટડેડ ઈયર રિંગ, વાંચો કયા આઉટફીટ પર કઈ બુટ્ટીઓ શોભી ઉઠશે

ઈયરિંગસ એટલે કે કાનની બુટ્ટી એવી એક્સેસરીઝ છે જે કોઈપણ યંગ ગર્લ્સને આકર્ષે છે. એમાંય જો સ્ટોન સ્ટડેડ ઇયરરિંગ્સ હોય તો પછી પૂછવું જ શું ? ડાયમંડ પછી ઘણા ઓછા ઈયર રિંગ્સ એવા હોય છે જે દરેક આઉટફિટ પર શોભે છે, અને તેમાંથી એક છે સ્ટોન સ્ટડ ઈયર રિંગ. જે આજકાલ બહુ ટ્રેન્ડમાં જોવા મળી […]

કાનની બુટ્ટી આઉટ ઓફ સ્ટાઈલ નથી થઈ હજુ, કોઈપણ આઉટફિટ પર એવરગ્રીન છે સ્ટોન સ્ટડેડ ઈયર રિંગ, વાંચો કયા આઉટફીટ પર કઈ બુટ્ટીઓ શોભી ઉઠશે
https://tv9gujarati.com/lifestyle/kan-ni-butti-nat…it-par-fit-besse-159906.html
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 17, 2021 | 5:17 PM

ઈયરિંગસ એટલે કે કાનની બુટ્ટી એવી એક્સેસરીઝ છે જે કોઈપણ યંગ ગર્લ્સને આકર્ષે છે. એમાંય જો સ્ટોન સ્ટડેડ ઇયરરિંગ્સ હોય તો પછી પૂછવું જ શું ? ડાયમંડ પછી ઘણા ઓછા ઈયર રિંગ્સ એવા હોય છે જે દરેક આઉટફિટ પર શોભે છે, અને તેમાંથી એક છે સ્ટોન સ્ટડ ઈયર રિંગ. જે આજકાલ બહુ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે. આમ તો આ એવી કાનની બુટ્ટીઓ કહી શકાય જે હજી સુધી આઉટ ઓફ સ્ટાઇલ ગઈ જ નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેખાવમાં તે થોડી હેવી લાગે છે પણ વિવિધ કલરના સ્ટોન સ્ટડેડ ઇયરરિંગ આજની યુવતીઓ પહેરવાનું વધારે પસંદ કરે છે. પેન્ટ ટીશર્ટ કે સલવાર કુરતી સાથે આવા સ્ટોન સ્ટડેડ ઈયરિંગસ સારા લાગે છે. તે ટ્રેડિશનલ વેર સાથે પણ એટલા જ શોભે છે. કોલેજીયન ગર્લ્સ તેને વધારે પસંદ કરી રહી છે કારણ કે તેનો લુક સૌથી ડિફરન્ટ આવે છે. આવા ઈયર રિંગ્સ ઓલમોસ્ટ દરેક કલરમાં મળી આવે છે. તે કિંમતમાં પણ એટલા કોસ્ટલી નથી હોતા જેથી તમારા પરિધાનના કલર કે ડિઝાઇનના આધારે તેને શોધવા પણ બહુ આસાન છે.

વિવિધ કલર્સ અને શેપમાં મળતા સ્ટોન સ્ટડેડ ઈયરિંગ્સમાં સિમ્પલ કલરના સ્ટોનની આસપાસ સ્કવેર કે પાન શેપમાં અમેરિકન ડાયમંડ લગાવેલા હોય એવા ઈયરિંગ્સ સારા લાગે છે. તે પહેરવામાં પણ ગમે છે. આવા અમેરિકન ડાયમંડની વચ્ચે લગાવેલા વિવિધ કલરના સ્ટોન વાળા ઈયરરિંગ્સ કોઈપણ આઉટફિટ સાથે શોભે છે. ઘણી યુવતીઓ માત્ર સ્ટોન જ હોય એવા ઈયરરિંગ પહેરવાનું જ પસંદ કરે છે.

જોકે સૌથી વધારે જો યુવતીઓને પસંદ હોય તો તે છે મલ્ટીકલર સ્ટોન સ્ટડેડ ઇયરરિંગ્સ. તે દરેક આઉટફિટ સાથે મેચ થાય છે. આ ઉપરાંત સ્ટોન સ્ટડેડમાં ફ્લોરલ, વોટર ડ્રોપ, પાંદડીઓ લગાવેલી હોય એવા ઈયરરિંગ્સ પણ ખૂબ ટ્રેન્ડી લાગે છે. મલ્ટીકલર ઈયર રિંગ્સનો બીજો મોટો ફાયદો એ પણ છે કે તેમાં દરેક રંગો આવી જતા હોય મેચિંગ કરવાની કડાકૂટ રહેતી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">