Gujarat Weather Forecast : આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ગરમી રહેશે યથાવત

હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર છેલ્લા બે - ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. તો જાણો તમારા જિલ્લામાં આજે વાતાવરણ કેવુ રહેશે.

Gujarat Weather Forecast : આજે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો કેટલાક જિલ્લાઓમાં ગરમી રહેશે યથાવત
Gujarat weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 7:39 AM

હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર છેલ્લા બે – ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ સાથે ગરમી પડશે.

આ પણ વાંચો : Gujarat Weather : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 46% રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 45% રહેશે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 50% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે

બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે

તો આજે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 43 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે અને ન્યૂનતમ તાપમાન 28 રહેશે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 26 રહેશે. નવસારીમાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 29 રહેશે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. પાટણમાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 39 % ભેજવાળુ વાતાવરણ રહેશે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 72% ભેજવાળુ વાતાવરણ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
g clip-path="url(#clip0_868_265)">