મલ્લિકાઅર્જુન ખડગેએ કેમ કહ્યું, ‘મોદીજી હોંશિયાર હો જાયેંગે’
લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને કોગ્રેંસ પ્રમુખ મલ્લિકાઅર્જૂન ખડગેએ પહેલીવાર મીડિયા સાથે વાત કરી છે. આ દરમિયાન મલ્લિકાઅર્જૂન ખડગેએ દેશના મતદારોનો આભાર માન્યો હતો સાથે જ સત્તા પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને કોગ્રેંસ પ્રમુખ મલ્લિકાઅર્જૂન ખડગેએ પહેલીવાર મીડિયા સાથે વાત કરી છે. રાહલ ગાંઘીએ કહ્યું કે આ લડાઈ માત્ર ભાજપ સામે નથી. અમે આ લડાઈ ભાજપની સાથે સાથે દેશની સરકારી સંસ્થાઓ સામે લડી છે. આ લડાઈ બંધારણને બચાવવાની હતી.
આ દરમિયાન મલ્લિકાઅર્જૂન ખડગેએ દેશના મતદારોનો આભાર માન્યો હતો સાથે જ સત્તા પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાઅર્જૂન ખડગેને સરકાર બનાવવા અંગે સવાલ પુછવામાં આવ્યો તો તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે અમે અત્યારે કંઈ જવાબ નહીં આપીએ, અત્યારે પત્તા ખોલશું તો “મોદીજી હોશિયાર હો જાયેંગે”.
Latest Videos

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત

એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video

મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર

ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
