Israel Hamas war: ગાઝા પટ્ટી છોડીને ક્યાં જઈ રહ્યા છે લોકો? ઈઝરાયેલે 24 કલાકમાં ઘર ખાલી કરવા માટે આપ્યું હતું અલ્ટીમેટમ, જુઓ Ankit Avasthi Video
હાલ ઈઝરાયલ ગાઝાના લોકોને દક્ષીણ ગાઝા ખાલી કરીને ઉત્તર ગાઝા તરફ જવાનું કહી રહ્યા છે, ત્યારબાદ લગભગ ઈઝરાયલ ગાઝાના લોકોને ગાઝા પટ્ટીની ઉત્તર ભાગ પણ છોડી જવાનું કહી શકે છે તો ગાઝાના લોકો પાસે ફક્ત એક જ રસ્તો રહેશે તે છે ઈજીપ્તમાં પ્રવેશ કરવો.
Israel Hamas war: ઈઝરાયેલ દ્વારા ગાઝામાં રહેતા લોકોને કહેવામાં આવ્યું છે કે આ વિસ્તાર છોડી દો નહીંતર મને ફાવશે તે કરીશ. 24 કલાકની અંદર 11 લાખ લોકોને ગાઝા ખાલી કરવાનો ઈઝરાયેલે આદેશ આપ્યો છે. UN દ્વારા કહેવામાં આવ્યું કે, ઈઝરાયેલ સમય ઓછો આપી રહ્યું છે.
હાલ ઈઝરાયલ ગાઝાના લોકોને દક્ષીણ ગાઝા ખાલી કરીને ઉત્તર ગાઝા તરફ જવાનું કહી રહ્યા છે, ત્યારબાદ લગભગ ઈઝરાયલ ગાઝાના લોકોને ગાઝા પટ્ટીની ઉત્તર ભાગ પણ છોડી જવાનું કહી શકે છે તો ગાઝાના લોકો પાસે ફક્ત એક જ રસ્તો રહેશે તે છે ઈજીપ્તમાં પ્રવેશ કરવો.
મહત્વનું છે કે દક્ષિણ ગાઝામાં 11 લાખ લોકો રહે છે, જ્યારે 4 લાખ લોકો ગાઝા છોડી ચુક્યા છે અને હજી લોકો જઈ રહ્યા છે. ઈઝરાયલે પહેલા જ કીધુ તુ કે આ યુદ્ધની શરૂઆત અમે નથી કરી પણ તેને પૂર્ણ અમે જરૂર કરીશું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News