valsad : ભાજપ ધારાસભ્ય જીતુ ચૌધરી કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેટ થયા

valsad : રાજયમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. તેમાં પણ હવે તો નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે.

| Updated on: Apr 12, 2021 | 7:38 PM

valsad : રાજયમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. તેમાં પણ હવે તો નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. જેમાં ભાજપના નેતાઓ કોરોનાનો શિકાર બનવાના કેસ વધ્યા છે. આવો જ એક કેસ ફરી વલસાડમાં સામે આવ્યો છે. ભાજપના વધુ એક ધારાસભ્ય થયા પોઝીટીવ વલસાડમાં કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનો કોરોના પોઝીટીવ આવ્યો છે. જીતુ ચૌધરી ઘરે હોમ આઇસોલેટ થયા. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે, થોડા દિવસ પહેલા રસીનો ડોઝ લીધો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">