AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

વાવાઝોડાને કારણે દરિયાના મોજા 500 મીટર આગળ આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 2:43 PM
Share

Mumbai: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા માટે મુંબઈની જુહુ ચોપાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીચ પર લાલ નિશાન પણ લગાવવામાં આવ્યું છે. લોકોને તેની આગળ જતા રોકવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસે લોકોને રોકવા માટે બેરિકેડિંગ કર્યું છે.

આ પણ વાચો: અરબી સમુદ્રથી Cyclone Biparjoyની ગુજરાત તરફ આગેકૂચ, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાને ઓળંગશે વાવાઝોડું, જાણો શું છે વાવાઝોડાની મોટી વાતો

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.  વાવાઝોડાને કારણે દરિયાના મોજા 500 મીટર આગળ આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જુહુ ચોપાટીમાં નહાતી વખતે ચાર છોકરાઓના ડૂબી જવાની માહિતી સામે આવી હતી. ગુજરાતમાં પણ વાવાઝોડાનું સંકટ વધારે જોવા મળે તેવુ લાગી રહ્યું છે, ગુજરાતમાં 14 અને 15 તારીખે વાવાઝોડાની સૌથી વધારે અસર થાય તેવુ લાગી રહ્યું છે. જુઓ આ અહેવાલ…

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
g clip-path="url(#clip0_868_265)">