બોટાદના લાઠીદડ ગામે ચોરી, 2 ચોરની પોલીસે કરી ધરપકડ, 2 ફરાર

બોટાદ જિલ્લાના લાઠિદડ ગામે બંધ મકાનમાં બે ચોર ત્રાટક્યા હતા. દરવાજો ખોલવાનો અવાજ આવતા બાજુના પાડોશી જાગી ગયા હતા અને 4 ચોર માંથી 2 ચોરને ગામલોકોએ પકડી પોલીસના હવાલે કર્યા હતા, જ્યારે અન્ય બે ચોર ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

| Updated on: Dec 06, 2023 | 2:04 PM

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ચોરીની ઘટના સામે આવી છે, લાઠીદડ ગામમાં ચાર ચોરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંધ મકાનમાં ચોરોની ટોળકી ત્રાટકી હતી અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગત 1લી ડિસેમ્બરે લાઠીદડ ગામે રાજેશભાઈ કોડીયાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પાડોશીઓ જાગી જતા બે તસ્કરો પકડાયા અને બે તસ્કરો નાસી છુટ્યા હતા.

મહત્વનું છે કે દેવાભાઈ અને સોમાભાઈ નામના બે તસ્કરો ગામના લોકોએ પકડ્યા હતા. પોલીસે પકડાયેલા બંને તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપીઓ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સોમાભાઈ નામનો આરોપી 302ના ગુનામાં પેરોલ જમ્પ કરેલો અને ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. પોલીસે પકડેલા બંને તસ્કરોની વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: બોટાદ: ST પાન પાર્લરમાંથી પકડાયેલ સિરપના રિપોર્ટમાં મળ્યો આલ્કોહોલ, 2 સામે ગુનો દાખલ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">