મોરબીઃ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના, દારૂ બનાવતી ભઠ્ઠીઓનો વીડિયો વાયરલ

મોરબીઃ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના, દારૂ બનાવતી ભઠ્ઠીઓનો વીડિયો વાયરલ

| Updated on: Nov 23, 2023 | 1:41 PM

ફેસબુક પર સુમિત ઠાકોર નામની આઈડી પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. હળવદ આસપાસમાં રહેતા કિશોરએ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. દો નંબર કા ધંધા હૈ હમારા લખીને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કોના હાથનીચે આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે

મોરબી આસપાસના વિસ્તારમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓનો વીડિયો વાયરલ થયો છે. ફેસબુક પર સુમિત ઠાકોર નામની આઈડી પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. હળવદ આસપાસમાં રહેતા કિશોરએ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. દો નંબર કા ધંધા હૈ હમારા લખીને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કોના હાથનીચે આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, તેને લઈન પણ અનેક સવાલ ઉભા થયા છે. જો કે આ વીડિયો હળવદના આસપાસનો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: મોરબીના નાના દહીંસરા પાસે હિટ એન્ડ રનની ઘટના, ત્રણના મોત, 2 ઈજાગ્રસ્ત

 

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Published on: Nov 23, 2023 01:40 PM
g clip-path="url(#clip0_868_265)">