Surat: મોટા વરાછામાં પાલિકાનો ખાતર પર દીવો, RCC રોડ મંજુર હોવા છતાં કાચા રોડ પર પાથર્યો ડામર

Surat: નાવડી સર્કલ મોટા વરાછામાં RCCનો રોડ મંજૂર થયો છે પરંતુ તંત્રની સ્વચ્છતા સર્વેક્ષણમાં પોલ ઉઘાડી ન પડે તે માટે ધૂળની ડમરી અને ખાડા છુપાવવા ડામર પાથરી દીધો હતો.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:57 AM

Surat: મોટા વરાછામાં ધૂળિયા રસ્તા પર મનપા તંત્રએ ડામર પાથરી દીધો છે. નાવડી સર્કલ મોટા વરાછામાં RCCનો રોડ મંજૂર થયો છે પરંતુ તંત્રની સ્વચ્છતા સર્વેક્ષણમાં પોલ ઉઘાડી ન પડે તે માટે ધૂળની ડમરી અને ખાડા છુપાવવા ડામર પાથરી દીધો હતો. આ ધૂળિયા રસ્તા પર ડામર પાથર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં ડ્રેનેજ લાઈન નાંખવા ખાડો ખોદાતા ધૂળની ડમરી ઉડતી હતી. વરાછા, ઉતરાણ વચ્ચે તંત્રને RCC રોડના છેડા ભેગા કરવામાં વાર લાગે તેમ હતી જેથી તંત્રએ હાલ ડામર પાથરીને કામચલાઉ થિગડા મારી દીધા હતા, જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">