14 વર્ષના વનવાસ દરમિયાન આ સ્થળો પર રોકાયા હતા ભગવાન રામ અને સીતા, જુઓ વીડિયો

શ્રીરામચરિતમાનસ અને અનેક રિસર્ચ અનુસાર ભગવાન રામ જ્યારે વનવાસ થયો ત્યારે તેમણે પોતાની યાત્રા અયોધ્યાથી શરુ કરી હતી અને શ્રીલંકામાં પૂર્ણ કરી હતી. આ દરમિયાન તે જે સ્થળો પર રોકાયા હતા. તેના વિશે વાત કરીશું.

| Updated on: Sep 05, 2024 | 3:24 PM

શ્રીરામચરિતમાનસ અને અનેક રિસર્ચ અનુસાર ભગવાન રામને વનવાસ થયો ત્યારે તેમણે  અયોધ્યાથી યાત્રા શરુ કરી હતી. જે શ્રીલંકામાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન જે સ્થળો પર ભગવાન શ્રીરામ રોકાયા હતા. તેના વિશે આપણે વાત કરીશું. તેમાંથી 7 એવા સ્થળ છે જ્યાં 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ રોકાયા હતા. તો આજે આપણે આ સ્થળો વિશે જાણીએ. જેમાં પહેલું સ્થળ અયોધ્યા, ઉત્તરપ્રદેશ- ચિત્રકુટ ,મધ્યપ્રદેશ – પંચવટી, નાસિક- લોપાક્ષી,આંધ્ર પ્રદેશ – તલાઈમન્નાર,શ્રીલંકા- રામેશ્વરમ,તમિલનાડુ- કિષ્કિંધા,કર્ણાટક આ સ્થળો પર રોકાયા હતા.

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">