Anand ના ડભાસી ગામમાં ચારે તરફ કર્ફ્યૂ જેવો સન્નાટો, પોલીસે વાહન તોડયાનો સ્થાનિકોનો આરોપ

Anand ના ડભાસી ગામમાં ચારે તરફ કર્ફ્યૂ જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. શનિવારે હાઈ-વે પર થયેલા પથ્થરમારા બાદ પોલીસનો મોટો કાફલો ડભાસી ગામમાં ઘૂસ્યો

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 07, 2021 | 9:01 PM

Anand ના ડભાસી ગામમાં ચારે તરફ કર્ફ્યૂ જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. શનિવારે હાઈ-વે પર થયેલા પથ્થરમારા બાદ પોલીસનો મોટો કાફલો ડભાસી ગામમાં ઘૂસ્યો. પોલીસે ગામની તમામ ગાડી, ટુ-વ્હીલરમાં કાચ ફોડી ભારે નુકસાન કર્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. આ ઉપરાંત 80થી વધુ લોકોની ઘરમાં ઘૂસી અટકાયત કર્યાનો પણ આરોપ લાગી રહ્યો છે. ડભાસી ગામમાં એક રીતે ડરનો માહોલ છે. ડભાસી ગામ સજ્જડ બંધ છે. પોલીસ દ્વારા તોડફોડની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">