ક્યારેય ઘરડા ન થવાય, એવું સંશોધન…ચીનના વૈજ્ઞાનિકનો મોટો દાવો
ચીનના એક વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે કે, તેણે એક એવું સંશોધન કર્યું છે કે, તે મનુષ્યના ઘડપણને અટકાવી શકે છે. ચીની વૈજ્ઞાનિકે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2018માં પ્રથમ જીન સંપાદિત બાળક બનાવ્યું હતું, પરંતુ તેના આ દાવાથી બધા અચંબિત છે.
ઘરડા થવું કોને ગમે ? દુનિયાના મોટાભાગના લોકો એવું ઈચ્છતા હોય છે કે, તેમની ઉંમર ઝડપથી ના વધે અને વૃદ્ધ ના થાય. લોકો ઈચ્છતા હોય છે કે, તેઓ હંમેશા યુવાન રહે. ત્યારે ચીનના એક વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે કે, તેણે એક એવું સંશોધન કર્યું છે કે, તે મનુષ્યના ઘડપણને અટકાવી શકે છે.
ચીની વૈજ્ઞાનિકે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2018માં પ્રથમ જીન સંપાદિત બાળક બનાવ્યું હતું, પરંતુ તેના આ દાવાથી બધા અચંબિત છે. આ ચીની વૈજ્ઞાનિકનું નામ હી જિયાનકુઈ છે. મીડિયા રિપાર્ટસ અનુસાર, જિયાનકુઈને ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ માટે ત્રણ વર્ષ જેલની સજા પણ થઈ છે. જિયાનકુઈના આ સંશોધનની આકરી ટીકા થઈ રહી છે.
Latest Videos