RAJKOT : જેતપુરના અમરનગર પાસે અકસ્માત, કારમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ

RAJKOT : પ્રસંગમાં હાજરી આપીને ત્રણ લોકો કારમાં સવાર થઇ અમરનગરથી પરત જેતપુર જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પાસેના ઢાળમાં કાર પલટી ગઈ હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 02, 2021 | 8:19 PM

RAJKOT જિલ્લામાં જેતપુરના અમરનગર પાસે અકસ્માત સર્જાતા બે લોકોનાં મૃત્યુ થયા છે. અમરનગરથી જેતપુર જતી વખતે એક કાર ઢાળમાં પલટી જતા કારમાં સવાર ત્રણમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. કાળનો કોળિયો બનેલા આ લોકો જેતપુરથી અમરનગર પ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગમાં હાજરી આપીને તેઓ અમરનગરથી પરત જેતપુર જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા પાસેના ઢાળમાં કાર પલટી ગઈ હતી.

જેતપુરથી અમરનગરની વચ્ચે અમરનગર પાસે આજે મારૂતિની એક કાર પલટી મારી ગઈ હતી. કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ગોળાઈમાં પલટી અને મેદાનમાં ફંગોળાઈ હતી.આ ગોળાઈ અમરનગર નજીક આવેલા શીતળા માતાના મંદિર પાસે આવેલી છે. આ અકસ્માતમાં કારનો બૂકડો બોલી ગયો હતો જ્યારે કારમાં સવાર બે શખ્સો કારના દરવાજામાંથી ફેંકાઈ ગયા હોવાની શક્યતા છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">