RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની થઇ પુષ્કળ આવક, વાહનોની લાગી કતારો

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઇ છે. માર્કેટ યાર્ડ બહાર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

| Updated on: Jan 26, 2021 | 6:55 PM

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઇ છે. માર્કેટ યાર્ડ બહાર ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ગત વરસ કરતા આ વર્ષે ગોંડલ તાલુકામાં મરચાનું ઉત્પાદન વધ્યું છે. સાથે જ ખેડૂતોને મરચાના સારા ભાવ પણ મળી રહ્યાં છે. જેથી મરચાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છવાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">