Rajkot: આજી ડેમમાંથી છોડેલું પાણી કેનાલમાં ન પહોંચતા, ડુંગરકા ગામનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

Rajkot : આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડાઓમાં પહોચ્યું નથી , ત્યારે ડુંગરકા (Dungarka) ગામનાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોને ખરીફ પાકનાં (Kharif Crop) પિયત માટે પાણીની  જરૂર છે, પરંતુ પાકને પાણી ન મળતા હાલ અનેક ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:57 PM

Rajkot : આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડાઓમાં પહોચ્યું નથી , ત્યારે ડુંગરકા (Dungarka) ગામનાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોને ખરીફ પાકનાં (Kharif Crop) પિયત માટે પાણીની  જરૂર છે, પરંતુ પાકને પાણી ન મળતા હાલ અનેક ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.

સામાન્ય રીતે,હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં 13 જુનથી ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ વરસાદી પરિબળો સક્રિય ન થવાથી વરસાદ ખેંચાયો છે,  ત્યારે હાલ ખેડુતોની “એક સાંધે ત્યાં તેર તુટે “જેવી સ્થતિ સર્જાય છે.

આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ સુધી અનેક ગામડાઓની કેનાલમાં પહોંચ્યું નથી, ત્યારે ખરીફ પાકની વાવણી કરી ચુકેલા ડુંગરપુરનાં ખેડુતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

8 જુનનાં રોજ કેનાલમાં (Canal)છોડાયેલું પાણી હજુ સુધી ગામડે  ન પહોંચતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.  સામાન્ય રીતે,  ખરીફ પાકોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે હાલ પાકોને નિયત સમયે પાણી ન મળતા ખેડુતોને બીજી વાર વાવણી કરવાની નોબત આવતા ખેડુતોએ અર્ધનગ્ન થઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.

આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડે પહોચ્યું નથી અને અને જે ગામમાં પાણી પહોંચ્યું છે તે પાણીને જોઈને પણ ખેડૂતો (Farmer) સાથે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે, “દર વર્ષે એક જૂનના રોજ આજી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. પરંતુ,  આ વર્ષે 15 દિવસથી પણ વધુ સમય વિતી ગયો છતા પાણી છોડવામાં આવ્યું નથી.”

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">