AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન, પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો

તમે ઘણા અકસ્માતો જોયા હશે પણ પરંતુ ઘોડાની રેસ દરમિયાન થયેલ અકસ્માતનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો.

Viral Video: રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન, પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો
રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 9:01 AM
Share

અકસ્માતો થવા તે સામાન્ય બાબત છે. કેટલીકવાર અકસ્માતો ઇરાદાપૂર્વક, તો ક્યારેક અજાણતાં થતા હોય છે. રોડ, રેલવે અને વિમાન દુર્ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાતા હોય છે. પરંતુ ઘોડાની રેસ દરમિયાન તાજેતરમાં થયેલ અકસ્માતને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ વિડિઓ જોયા બાદ તમને આવી રેસ જોવા માટે જવામાં પણ ડર લાગશે.

હાલ ઘોડાની રેસનો (Horse Race) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં જોઈ શકાય છે કે ઘોડાઓ તેના સવાર સાથે એક રેસમાં દોડી રહ્યા છે. ફેન્સીંગની બહાર પ્રેક્ષકો પણ રેસનો આનંદ લઈ રહ્યા છે અને ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ફેન્સીંગની બહાર વાહનો પણ પાર્ક થયેલા જોઈ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બે ઘોડા ઝડપથી દોડી રહ્યા છે. ત્યારે જ એક ઘોડો તેના ટ્રેક પરથી અલગ રસ્તે નીકળીને એક પ્રેક્ષની વાદળી કલરની કાર સાથે ધડાકાભેર ટકરાઈ જાય છે. આ ટક્કર એટલી ખતરનાક છે કે, ઘોડો અને સવાર બંને હવામાં ફંગોળાઈને પલટાઈ જાય છે.

આ ખતરનાક વિડિઓને સોશિયલ મીડિયા પર લાઇફ એન્ડ નેચર (Life and nature) નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. લોકો આ વિડિઓ ક્લિપને ખૂબ શેર પણ કરી રહ્યાં છે. આ ભયંકર ટક્કર અને તેના પરિણામો જોઇને યૂઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ પણ વાંચો: Pulwama Encounter : જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબાના 4 ખુંખાર આતંકવાદી ઠાર

આ પણ વાંચો: RBIએ SBI સહિત 14 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, જાણો કેમ ફટકારાયો દંડ

(નોંધ: કોઈને પણ શારીરિક હાનિ પહોંચે તેવા સ્ટંટ કરવાને લઈ અમે કોઈ પ્રોત્સાહન આપતા નથી. આવા શારીરિક કે આર્થિક નુક્સાન પહોંચાડે તેવા સ્ટંટ કરવા ન જોઈએ)

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">