OMG ! લો બોલો વરસાદથી બચવા માટે 200 કિલોનો સાંઢ બીજા માળે ચઢી ગયો, જુઓ Rescue Operation

બળદને મકાનમાંથી બહાર કાવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, સખત મહેનત બાદ ટીમને ક્રેનની મદદ લેવી પડી હતી, જે બાદ તેનો જીવ બચી ગયો

OMG ! લો બોલો વરસાદથી બચવા માટે 200 કિલોનો સાંઢ બીજા માળે ચઢી ગયો, જુઓ Rescue Operation
200 kg bull climbed to the second floor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 3:03 PM

Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ઘણા વીડિયો જોવા મળે છે. કેટલાક ટ્રેન્ડિંગ (Trending)છે અને કેટલાક વિચિત્ર છે. મોટાભાગના લોકો એક જગ્યાએ બીજા ઘણા વિડીયો (Video)શેર કરે છે, જે સમય જતાં વાયરલ (Viral Video) પણ થાય છે.  ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બળદ (Bull Rescue Operation) વરસાદથી બચવા માટે બે માળના મકાન પર ચડતો જોવા મળ્યો હતો અને બાલ્કનીની રેલિંગમાં ફસાઈ ગયો હતો. જે બાદ તે બળદને પણ બચાવવામાં આવ્યો હતો. આ ઘટના રાજસ્થાનના પાલીની છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હવે આ ફસાયેલા આખલાને જોયા બાદ લોકોનું ટોળું ત્યાં એકત્ર થવા લાગ્યું. મોટાભાગના લોકોએ વીડિયો શૂટ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો. આખલાને જોતા હાજર લોકોએ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી. બળદને મકાનમાંથી બહાર કાવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સખત મહેનત બાદ ટીમને ક્રેનની મદદ લેવી પડી હતી, જે બાદ તેનો જીવ બચી ગયો હતો.

હવે આ વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે તેમજ અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. વપરાશકર્તાઓ વધુને વધુ તેમના સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી રહ્યા છે. જો કે સમાચારોમાં જોડાયેલો વિડીયો તાજેતરનો છે, પરંતુ દર્શકો અન્ય વિડીયો પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">