Viral Video: દેશી જુગાડનો ઉપયોગ કરીને વ્યક્તિએ બળદ માટે બનાવ્યો શેડ, Video સોશિયલ મીડિયામાં વાયરલ

જુગાડ આપણા માનવીનું કામ સરળ બનાવે છે, પરંતુ હાલમાં એક જુગાડની તસવીર વાયરલ થઈ રહી છે, તેને જોયા બાદ યુઝર્સે કહ્યું કે આપણે તેનાથી શીખવાની જરૂર છે. તસવીરમાં જુગાડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક આખલા ઉપર શેડ તૈયાર કર્યો છે.

Viral Video: દેશી જુગાડનો ઉપયોગ કરીને વ્યક્તિએ બળદ માટે બનાવ્યો શેડ, Video સોશિયલ મીડિયામાં વાયરલ
Man Prepaid shed for the bull through jugaad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:41 AM

સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ કોઈ ને કોઈ તસવીર અથવા વીડિયો (Video) છવાયેલો રહે છે. કેટલીકવાર, જ્યાં આ ફોટો કે વીડિયો રમૂજી (Funnuy Video) હોય છે, તો કેટલીક વાર આવા વીડિયો અને તસવીરોમાં ગજબનો જુગાડ પણ જોવા મળે છે જે જોયા પછી ઘણી વખત આપણને મજા પડી જાય છે, તો કેટલીક વખત આવા જુગાડ જોઇને આપણો દિવસ બની જાય છે. આવો જ એક જુગાડ હાલના સમયમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જુગાડ આપણા માનવીનું કામ સરળ બનાવે છે, પરંતુ હાલમાં એક જુગાડની તસવીર વાયરલ થઈ રહી છે, તેને જોયા બાદ યુઝર્સે કહ્યું કે આપણે તેનાથી શીખવાની જરૂર છે. તસવીરમાં જુગાડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક આખલા ઉપર શેડ તૈયાર કર્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલી તસવીરમાં, તમે જોઈ શકો છો કે એક બળદ ગાડી રસ્તા વચ્ચે ઉભી છે, જો કે તેમાં કોઇ સામાન ભરેલો નથી, પરંતુ તેની સાથે જોડાયેલા બળદ ઉપર એક શેડ છે. આ જ કારણ છે કે લોકો આ ફોટોને પસંદ કરી રહ્યા છે. આ સાથે, અમે તે વ્યક્તિની પણ પ્રશંસા કરી રહ્યા છીએ જેણે બળદને પણ મનુષ્ય માનીને માનવતાનો સુંદર દાખલો બેસાડ્યો છે.

આ તસવીર @DoctorAjayita એ શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘જેણે પણ આ કર્યું છે તેનું હું સન્માન કરું છું.’ આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. લોકો આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોકો આ કલાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ તસવીર પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. એક વપરાશકર્તા પર ટિપ્પણી કરતા લખ્યું, ‘તેના માલિકનું દિલ કેટલું સારું છે.’ જ્યારે અન્ય વપરાશકર્તાએ લખ્યું, ‘સુંદર વિચારસરણીને સલામ …’ આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી.

આ પણ વાંચો –

Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો –

Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: 11 ઓકટોબરે આરોપી આશિષ મિશ્રાને કરાશે કોર્ટમાં રજૂ, ત્યાં સુધી જ્યુડિશલ કસ્ટડીમાં

g clip-path="url(#clip0_868_265)">