Viral : એરપોર્ટ રેમ્પ પર પોતાની રીતે જ દોડતી જોવા મળી લગેજ બેગ ! વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” યે તો જાદુ હૈ”

આ વાયરલ વીડિયો જોઈને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral : એરપોર્ટ રેમ્પ પર પોતાની રીતે જ દોડતી જોવા મળી લગેજ બેગ ! વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ  યે તો જાદુ હૈ
Luggage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 4:52 PM

Viral  Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યા અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. શું તમે ક્યારેય કોઈ સામાનને પોતાની રીતે દોડતો જોય છે ? જી હા તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ડલ્લાસ ફોર્ટ વર્થ ઈન્ટરનેશનલ એરપોર્ટનો (Dallas Fort Worth International Airport) છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Viral Hog નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો અમેરિકાના ટેક્સાસમાં આવેલા ડલ્લાસ એરપોર્ટનો છે. જ્યા એક લગેજ બેગ પોતાની રીતે જ દોડતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયો ઉતારનારે કહ્યુ કે, હું DFW ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એડમિરલ ક્લબમાં બેઠો હતો, ત્યારે મેં એક સામાનની ટ્રોલીમાંથી બેગ પડતી જોઈ. આ રોલર બેગ લગભગ એક મિનીટ સુધી દોડતી જોવા મળી હતી. આ વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો યુઝર્સ (Users) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝરે લખ્યું, યે તો જાદુ હો ગયા….જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, જો હું એરપોર્ટ પર હોત અને મારી બેગ આ રીતે ચાલતી જોઈ હોત, તો હું પાગલ થઈ ગયો હોત.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ આ રોલર બેગની બ્રાન્ડ પુછીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સ કહ્યુ ” હિંમત હોય તો જ જુઓ”

આ પણ વાંચો : Video : મમ્મી બચાવો….. પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” કોઈ રોક લો”

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">