AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન IPSની બેગમાંથી મળી આવી વસ્તુ, તસવીર જોઈ લોકોએ કહ્યું ‘આ તો તસ્કરીનો મામલો લાગે છે’

IPS ઓફિસર (IPS Officer) અરુણ બોથરાનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેને જોયા બાદ લોકો તે તસવીર પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન IPSની બેગમાંથી મળી આવી વસ્તુ, તસવીર જોઈ લોકોએ કહ્યું 'આ તો તસ્કરીનો મામલો લાગે છે'
ips arun bothra carrying bag full of peas
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:21 AM
Share

ઈન્ટરનેટની દુનિયામાં (Social Media) દરરોજ કોઈને કોઈ તસવીર લોકોમાં ચર્ચામાં રહે છે. ઘણી વખત આ તસવીરો જોઈને નવાઈ લાગે છે, તો સાથે જ આ તસવીરો જોઈને તમને હસવું આવે છે. હાલના દિવસોમાં પણ એક એવી તસવીર લોકોમાં વાયરલ થઈ છે. જેને જોઈને તમે હસવા લાગશો. IPS ઓફિસરનું (IPS Officer) ટ્વીટ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યું છે. વાયરલ થઈ રહેલા આ ટ્વિટમાં IPSએ વટાણાની તસવીર શેયર કરી છે. તેણે જણાવ્યું કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી વટાણા નીકળ્યા.

ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી નીકળ્યા વટાણા

મામલો જયપુર એરપોર્ટનો છે. જ્યાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન સૂટકેસમાંથી વટાણા મળી આવ્યા હતા અને આ તસવીર આવતાની સાથે જ છવાયેલી રહી હતી. તેણે જણાવ્યું કે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેની થેલીમાંથી વટાણા નીકળ્યા. તેમની આ તસવીર પર IFS ઓફિસર પરવીન કાસવાને મજાકમાં લખ્યું – ‘વટાણાની દાણચોરી!’

આ રમુજી ચિત્ર જુઓ

વાયરલ થઈ રહેલી આ તસવીરને અત્યાર સુધીમાં 70.5 હજાર લાઈક્સ, 3 હજારથી વધુ રીટ્વીટ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચુકી છે. આ સાથે લોકો આ તસવીર પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોયા પછી લોકો પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તસ્વીર જોઈને એક યુઝરે કહ્યું, ‘મને કહો સાહેબ, દવાઓના વટાણા પણ પોતાની મેળે જ નીકળી જશે..’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘અહીં વટાણાની દાણચોરી થઈ રહી છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે પણ આ અંગે કમેન્ટ કરી છે.

આ પણ વાંચો: નાના ગલુડીયાઓની લડાઈને પ્રેક્ષકોની જેમ જોતાં મરઘાઓનો ફની વીડિયો Viral, લોકોએ કહ્યું ‘વાહ શું સીન છે’

આ પણ વાંચો: Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">