Video: ડીજેના તાલ પર દુલ્હન સાથે મહેમાનોએ કર્યો જબરદસ્ત ડાન્સ, જોઈને તમે પણ કહેશો “શાદી હો તો ઐસી”

|

Sep 06, 2021 | 3:27 PM

સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો વીડિયો (Bride Video)ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દુલ્હન સાથે મહેમાનો પણ જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.આ વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

Video: ડીજેના તાલ પર દુલ્હન સાથે મહેમાનોએ કર્યો જબરદસ્ત ડાન્સ, જોઈને તમે પણ કહેશો શાદી હો તો ઐસી
Bride video Viral on Social media

Follow us on

Viral Video: ઈન્ટરનેટની દુનિયામાં લગ્નોના ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ (Social Media) મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ ખુશ થઈ જશો.આ વીડિયોમાં દુલ્હન (Bride Video)  સાથે મહેમાનો પણ જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દુલ્હન મહેમાનો સાથે ડીજેના તાલ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. દુલ્હનનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ  dulhaniya પરથી શેર કરવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dulhaniya એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો શેર કરતી વખતે એક યુઝર્સ લખ્યું, ‘હેપ્પી મેરિડ લાઈફ’. (Happy married Life) સાથે વીડિયોના કેપ્શનમાં વર અને કન્યાનું નામ પણ લખવામાં આવ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Soical media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

દુલ્હનનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Reaction) પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘આ દ્રશ્ય ખરેખર જોવાલાયક છે.’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું ” આને કહેવાય લગ્નને એન્જોય કરવુ”. જ્યારે અન્ય યુઝર્સ પણ દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોમાં દુલ્હનનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Video : સમુદ્ર કિનારે સુતેલા યુવાનને ઉઠાડવા JCB ડ્રાઈવરે કંઈક કર્યું એવુ, જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

આ પણ વાંચો: Video : પાયલોટે ટનલની અંદર પ્લેન ઉડાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

Next Article