Naukri9 Video: સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
Ahmedabad: તમે નોકરીની શોધમાં છો અને તમને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે આ આર્ટિકલમા આપેલી ડિટેલ્સ વાંચીને જોબ માટે એપ્લાય કરી શકો છો. તમે ધોરણ 10 કે 12 પાસ છો કે સ્નાતક છો, તો અમે તમારા માટે અનેક ક્ષેત્રોમાં નોકરીની નવી તકો લઈને આવ્યા છીએ. ધોરણ 10 કે 12 પાસ કે સ્નાતક થયેલા લોકો માટે નોકરીની ઉતમ તકો (Job Vacancy) સર્જાઈ છે, લોજીસ્ટીક ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો આ લીંક પર ક્લિક કરો. સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 45,000 થી વધુ પગાર મળશે
Naukri9 Video : તમે તમિલનાડુમાં રહો છો અને તમે નોકરી (Job Vacancy) શોધી રહ્યા છો, તો આ તમારા માટે નવી તક છે. લોજીસ્ટીક ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો આ અહેવાલ વાંચો. સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 45,000થી વધુ પગાર મળશે. આ જોબ તમિલનાડુ સિવાય અમદાવાદ, મહારાષ્ટ્ર, નવી મુંબઈ, બેંગ્લોર, પૂણે, રાજસ્થાનમાં પણ લોજીસ્ટીક ક્ષેત્રમાં નોકરી મળશે. લોજીસ્ટીક ક્ષેત્રની નોકરીની ડિટેલ્સ વિશે જાણવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો.
આ પણ વાંચો: Naukri9 : સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં બહાર પડી નોકરીઓ, મળશે મહિને 45,000થી વધુ પગાર
નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News