My India My Life Goals: ઉર્જાની કરવી પડશે બચત, વીજળી બચાવવી પડશે
My India My Life Goals: પર્યાવરણને સારું રાખવા માટે આપણે આપણી ઉર્જા બચાવવી પડશે. ઊર્જા બચાવો અંતર્ગત આપણે કેટલાક વિકલ્પો પર પણ ધ્યાન આપવું પડશે. જેમ કે પાવર ઉપયોગમાં ન હોય ત્યારે સ્વીચ બંધ કરો.
My India My Life Goals: પર્યાવરણને સારું રાખવા માટે આપણે આપણી ઊર્જા બચાવવી પડશે. ઊર્જા બચાવો અંતર્ગત આપણે કેટલાક વિકલ્પો પર પણ ધ્યાન આપવું પડશે. જેમ કે પાવર ઉપયોગમાં ન હોય ત્યારે સ્વીચ બંધ કરો. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો જોઈએ. સોલાર વોટર અને સોલાર કૂકરનો ઉપયોગ કરવો જોઈએ. સીએનજી વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ.
આ પણ વાંચો: My India My Life Goals: શરૂ કરો એક અનોખું અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી રહો દૂર
Published on: Aug 08, 2023 05:28 PM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
