My India My Life Goals: પર્યાવરણને બચાવો, જમીનનું ધોવાણ અટકાવવા સાથે મળીને કરવું પડશે કામ
My India My Life Goals: પ્રદુષિત જમીનની ઝાડ અને છોડ પર પણ ખરાબ અસર પડે છે. આ સાથે ખાલી પડેલી જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
My India My Life Goals: પર્યાવરણ બચાવવા માટે દરેક વ્યક્તિએ આ અભિયાનમાં જોડાવું પડશે. જમીનનું ધોવાણ અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. જમીનનું ધોવાણ જમીનના પોષક તત્વો પર નોંધપાત્ર અસર કરે છે. પ્રદુષિત જમીનની ઝાડ અને છોડ પર પણ ખરાબ અસર પડે છે. આ સાથે ખાલી પડેલી જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
આ પણ વાંચો: My India My Life Goals: પાણીની ઝડપથી વધી રહી છે માગ, શરૂ કરવી પડશે બચત
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
