My India My Life Goals: બાયોગેસનું કરો ઉત્પાદન, તે ગ્લોબલ વોર્મિંગ સામે જંગમાં કરશે મદદ
My India My Life Goals: જો દેશનું વાતાવરણ સ્વચ્છ રાખવું હોય અને પર્યાવરણની જાળવણી કરવી હોય તો બાયોગેસનું ઉત્પાદન કરવું જોઈએ. બાયોગેસ એ ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત છે.
My India My Life Goals: દેશની આબોહવા સ્વચ્છ રાખવી હોય અને પર્યાવરણની જાળવણી કરવી હોય તો બાયોગેસનું ઉત્પાદન કરવું જોઈએ. બાયોગેસ એ ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત છે. આ પ્રક્રિયામાં બાયોમાસ બળતણમાં રૂપાંતરિત થાય છે. ગ્લોબલ વોર્મિંગ સામેની જંગમાં બાયોગેસ પ્રોજેક્ટ્સ ઘણી મદદ કરે છે.
આ પણ વાંચો: My India My Life Goals: ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો કરો ઉપયોગ, પર્યાવરણને મળશે સમર્થન
Latest Videos
Latest News