મોરબી બોગસ ટોલનાકા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

મોરબીના વાકાનેર પાસે બોગસ ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું હતું અને ટોલનાકાની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. વાહનોને કંપનીમાં બનાવેલા રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. પક્ષ તેમને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવશે.

| Updated on: Dec 06, 2023 | 2:15 PM

મોરબીમાં બોગસ ટોલનાકા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે બોગસ ટોલનાકાના આરોપી ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે કાર્યવાહી કરવામાં આવશે. પક્ષ તેમને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવશે. આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસે લગાવેલા તમામ આક્ષેપો ખોટા હોવાનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે મોરબીના વાકાનેર પાસે બોગસ ટોલનાકું ઉભુ કરવામાં આવ્યું હતું અને ટોલનાકાની બાજુમાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. વાહનોને કંપનીમાં બનાવેલા રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. જો કે આ મામલે અનેક મોટા માથાના નામ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: મોરબી નકલી ટોલનાકું : ઉમિયાધામ સંસ્થાના પ્રમુખે પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું ?

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">