Local Body Poll 2021 Junagadh : કેશોદના વિરાભાઈ સિંઘલ બિનહરીફ, ઉત્સાહમાં આવી 500-500 ની નોટો ઉડાડી

ઉમેદવાર વિરાભાઈ સિંઘલે રૂપિયા 5000-500ની નોટો ઉડાડી હતી. અને ઉત્સવના અતિરેકમાં કાર્યકરો અને હોદ્દેદારો સોશિયલ ડિસ્ટનસિંગના અભાવ સાથે જોવા મળ્યા હતા. 

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 16, 2021 | 7:06 PM

Local Body Poll 2021 Junagadh : ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે.ત્યારે આ બધાની વચ્ચે ઘણા ઉમેદવારો પોતપોતાનાં ઉમેદવારી ફૉર્મ પાછા ખેંચીને હરીફ ઉમેદવારોને બિન હરીફ બનાવીને ચુંટણી થયા પહેલા જ ચુંટણી જિતાડી દે છે. આવી જ રીતે કેશોદના વોર્ડ નં 3 માં કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે પોતાનું ફૉર્મ પરત ખેંચતા ભાજપના વિરભાઈ બિન હરીફ ઘોષિત થયા હતા. અને વિજયના ઉત્સવને વધાવવા ઢોલ શરણાઈઓ વગડાવી હતી અને ઉત્સાહમાં આવીને બિન હરીફ ઉમેદવાર વિરાભાઈ સિંઘલે રૂપિયા 500-500ની નોટો ઉડાડી હતી. અને ઉત્સવના અતિરેકમાં કાર્યકરો અને હોદ્દેદારો સોશિયલ ડિસ્ટનસિંગના અભાવ સાથે જોવા મળ્યા હતા.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">