Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લાની 5 પાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ, દંડક પંકજ દેસાઈએ કર્યું મતદાન

Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. નડીયાદ , ઠાસરા, કપડવંજ, કઠલાલ,કણજરી નગરપાલિકા કે જ્યારે કે નડીયાદ,માતર,ખેડા,મહેમદાવાદ, મહુધા,ઠાસરા,ગળતેશ્વર, વસો તાલુકા પંચાયત માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. 

| Updated on: Feb 28, 2021 | 8:03 AM

Kheda Panchayat, Nagar Palika Election 2021 Voting: ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. નડીયાદ , ઠાસરા, કપડવંજ, કઠલાલ,કણજરી નગરપાલિકા કે જ્યારે કે નડીયાદ,માતર,ખેડા,મહેમદાવાદ, મહુધા,ઠાસરા,ગળતેશ્વર, વસો તાલુકા પંચાયત માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતના 1115 મતદાન મથક ઉપર મતદાન તો ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા માટે 271 મતદાન મથક ઉપર મતદાન શરૂ થઈ ચુક્યું છે. નગરપાલિકા માટે 268753 લોકો જ્યારે તાલુકા પંચાયત માટે 911854 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનની શરૂઆતમાં જ વિધાનસભાનાં મુખ્ય દંડક પંકજ દેસાઈએ મતદાન કર્યુ હતું.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">