KBZ Food: ટેસ્ટી અને હેલ્થી પેકેજીંગ ફૂડ
આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલ અંતર્ગત KBZ Food કંપની સ્થાનિક લોકોને અને નાના એકમોને પણ પ્રોત્સાહન આપી રહી છે.
પેકેજીંગ ફૂડના આજના જમાનામાં પેકેટમાં મળતું ફૂડ હેલ્થી હોય તે જરુરી છે અને આ હેલ્થી ફૂડની ગેરંટી આપે છે KBZ Food. ઘણીવાર એવું થાય કે જે ટેસ્ટી હોય તે હેલ્થી ના હોય અને હેલ્થી હોય એ ટેસ્ટી ના હોય, પણ KBZ Food ની ફૂડ આઇટ્મમાં તમને ટેસ્ટી અને હેલ્થી નમકીન પ્રોડક્ટ મળશે. શરુઆતમાં આ કંપની કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સનું પેકેજીંગ કરતી, પણ હવે આ બ્રાન્ડ વિસ્તરી છે. આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલ અંતર્ગત KBZ Food કંપની સ્થાનિક લોકોને અને નાના એકમોને પણ પ્રોત્સાહન આપી રહી છે.
આ પણ વાંચો: IPO: INDIGO PAINTSનો આજથી IPO ખુલશે, જાણો વિગતવાર માહિતી
Published on: Jan 20, 2021 07:40 AM
Latest Videos