Rajkot: રાજ્યના પ્રથમ પોઝિટિવ દર્દી કરી રહ્યાં છે કોરોનાગ્રસ્ત લોકોની સેવા, પીવાનું પાણી વિતરણ કરીને દર્દીઓની કરી રહ્યા છે મદદ

જેના પર વિતે તેને જ પરિસ્થિતની ગંભીરતા સમજાય. ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવ્યો અને જેને સૌથી પહેલો કોરોના થયો તે વ્યક્તિ છે નદિમ.

| Updated on: Apr 20, 2021 | 2:18 PM

જેના પર વિતે તેને જ પરિસ્થિતની ગંભીરતા સમજાય. ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવ્યો અને જેને સૌથી પહેલો કોરોના થયો તે વ્યક્તિ છે નદિમ. હાલમાં રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થતિ છે, તેવામાં નદિમ ચૌધરી હાઇસ્કૂલ ખાતે દર્દીઓ અને તેના સગાઓને પાણી વિતરણ કરે છે. નદિમ પાણી વિતરણ કરીને દર્દીઓની મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Patan: આજથી 7 દિવસ દુકાનો સ્વયંભૂ બંધ, વેપારીઓ કરી રહ્યા છે સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર

દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ

સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">