આજનું હવામાન : રાજ્યમાં કડકડતી ઠંડીની શક્યતા, આ જિલ્લાઓમાં 12 ડિગ્રીથી નીચું રહેશે તાપમાન, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદ, ભરુચ, ભાવનગર, ડાંગ, જુનાગઢ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદ, ભરુચ, ભાવનગર, ડાંગ, જુનાગઢ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગાંધીનગર, ખેડા,મહેસાણા,પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમરેલી, આણંદ, જામનગર, કચ્છ, મોરબી, નર્મદા,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર,ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર,કચ્છ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
