આજનું હવામાન : રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગનની આગાહી અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં મોટા ફેરફારોની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગનની આગાહી અનુસાર ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં મોટા ફેરફારોની સંભાવના છે. ફેબ્રુઆરી અંત સુધીમાં રાજ્યમાં તાપમાન રહે તેવી શક્યતા છે. માર્ચની શરુઆતમાં વાતાવરણમાં ફેરફારની કૃષિ પાકો પર અસર થાય તેવી સંભાવના છે. તેમજ જીરૂ, ઘઉં અને કેરીનાં પાકને નુકસાન થવાની આશંકા છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ,નર્મદા, નવસારી, પોરબંદર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી

