Vadodara Video : ગુજરાતની જાણીતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા, જાણો શું છે ઘટના
દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ વડોદરાની ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણાને યોગ કરવા ભારે પડ્યા છે.
દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ વડોદરાની ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણાને યોગ કરવા ભારે પડ્યા છે. વડોદરાની જાણીતી ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણા ફરી એક વાર વિવાદમાં આવી છે. સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો અર્ચના મકવાણા ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતા વિવાદ થયો છે.
ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતા શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ અમૃતસરમાં પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના બનતા SGPC એ બેદરકારી બદલ ત્રણ સેવકોને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનરે જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાનો દાવો કર્યો હોવાનો આપેક્ષ કરવામાં આવ્યો છે. ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાએ શીખ સમુદાયની માફી માગી છે. મળતી માહિતી અનુસાર ફેશન ડિઝાઈનર વિશ્વભરમાં યોગના પ્રચાર પ્રસાર માટે કાર્યરત છે.
Latest Videos